We’ve all heard about this word called “OM”. But, what is it? What does it mean? Can it be translated into English? Not exactly. If you chant it does it somehow change you or your religion? Absolutely not. Let's dispel some of the mysteries and misunderstandings about Om / Aum so we better understand its meaning. WHAT IS THE MEANING OF OM? Seed mantras like OM are no ordinary words with dictionary definitions. These mantras are more about the vibrational content than the meaning. Frawley again: “Om is the Word of God.” The sound OM is a vibration from which all the manifest universe emanates. Form and creation comes from vibration. OM is the most elemental of vibrations. It is the sound of the void. Frawley says: “Om is the prime mantra of the Higher self, or Atman. It attunes us with our true nature. It is the sound of the creator, preserver and destroyer of the universe, who is also the inner guru and prime teacher. It reflects both the manifest and un-manifest Brahman...
ડરમણા, સાધુઓને સૌથી આદરણીય પ્રજાતિ, ભારતના યોગી અઘોરી સાધુ પોતાની દરરોજની ભયાનક રીતીઓ અને અનુષ્ઠાનો માટે કુખ્યાત છે, આ બધી વસ્તુઓના લીધે લોકોના મનમાં તેમના પ્રત્યે એક જિજ્ઞાસા જાગે છે. આવો જાણીએ કે અઘોરી સાધુ કોણ છે… અઘોરી સાધુ કોણ છે અઘોરી ભારતના સાધુઓ અને સંન્યાસીઓનો એક વિશેષ કબીલો છે. તેમનું અસ્તિત્વ હજારો વર્ષોથી છે, સૌથી પહેલાં અધોરી સાધુ કીનારામ હતા. તે વારાણસી (બનારસ)માં ગંગા નદીના કિનારે રહેતા હતા જ્યાં પવિત્ર કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે. પુનર્જન્મના ચક્રમાંથી છુટકારો મેળવીને મોક્ષની શોધમાં આ સાધુ ભૈરવના રૂપમાં ભગવાન શિવની પૂજા કરે છે. આ સ્વતંત્રા તેમને તે પરમ તત્વની સાથે પોતાની ઓળખની અહેસાસ કરાવે છે. જે મોતનો આપણે ભય લઇને જીવીએ છીએ આ તે જ મોતનો આનંદ લેતાં સન્માન કરે છે, આવા જ અઘોરી સાધુઓ વિશે અમે તમને કેટલાક તથ્યો જણાવી રહ્યાં છીએ. તેમનું માનવું છે કે જે લોકો નફરત કરે છે તે ધ્યાન કરી શકતા નથી. કુતરા અને ગાયોની સાથે પોતાનું ભોજન શેર કરવામાં તેમને કોઇ ધૃણા હોતી નથી, આ જ્યારે પણ ખાવાનું ખાય છે તેમની સાથે રહેનાર જાનવર પણ એક પ્લેટમાં સાથે ખાય છે. તેમનું ...